અભણ ચોકીદારે લાખો ભારતીયો ની બલી ચઢાવી…જાણો શું કારણ…??

અભણ ચોકીદારે લાખો ભારતીયો ની બલી ચઢાવી…જાણો શું કારણ…??

અભણ ચોકીદારે લાખો ભારતીયો ની બલી ચઢાવી…જાણો શું કારણ…??

બાય અમેરિકન, હાયર અમેરિકન ની નીતિ હેઠળ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારની દરખાસ્ત મૂકી છે અને જો આ દરખાસ્ત અમલી બને તો એચ1 વિઝા ધારકો ને ભારત દેશમાં પરત  મોકલશે અને લગભગ પાંચ લાખ થી વધારે ભારતીયો ને સ્વદેશ પરત આવવુ પડશે. કારણકે આના પાછળ ની હકીકત એ હોઈ શકે છે કે કોઇ પણ દેશ ની સરકાર બીજા દેશના પીએમ કે રાષ્ટ્રપતિ ની વાહ વાહ ના ચલાવી લે ભલે પછી કરોડો લોકો વિદેશ માં રહેતા હોય.બીજા દેશોમાં જઈને અને આપડા લોકોને ભેગા કરીને સભાઓ ના કરાય અને મોદી મોદી ના નારા ના લગાવાય એ વાત નું ભાન ભુલી ગયા આપડા દેશ ના ચોકીદાર મોદી સાહેબ અને એ પણ અમેરીકા જેવા દેશ માં જ્યાં નિયમો બનાવવામાં અને તેને અનુસરવામાં જરાય વાર નથી લાગડતા.
આ પ્રકાર ની હરકત ની સાહેબ ને ખબર નહીં પડી હોય પરંતુ નરેન્દ્ર મોદી ની ટાઇમ સ્વેર ખાતે ભારતીયો ધ્વારા કરેલી સભાનું જ આ પરીણામ લાગે છે જેના કારણે ટ્રમ્પ સરકારે આવી દરખાસ્ત મૂકી હોય.કોઇ પણ દેશ ની સરકાર આ પ્રકાર ની સભાનું દુરંદેશી પરીણામ પણ વિચારતો જ હોય છે.
ઘણા લોકોને એ પણ ખબર નઈ હોય કે બીજા દેશોમાં પણ આપડા દેશ ના ચોકીદાર મોદી સાહેબના જ નારા કેમ લાગે છે તેનું સત્ય એ છે ચોકીદાર સાહેબ વિદેશ જવાનાં હોય એ પહેલાં જ અહીંયા થી ત્યાં સાહેબ ના નામ ના નારા લગાવા માટે નું મેનેજ થઈ જાય છે.
જ્યાં જ્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તો હોય ત્યાં સ્વામીજી ધ્વારા મેનેજ કરાવે અને જ્યાં વૈષ્ણવ સંપ્રદાય હોય ત્યાં બાવાશ્રી ઓ થકી તેમના ભક્તો ને જાણ કરાવે કે મોદી સાહેબ ત્યાં આવે છે તો સૌ ભક્તોએ મોદી મોદી ના નારા લગાવા માટે પહોંચી જવાનું.જો એમના જ પક્ષ ના કોઈ નેતા કે કાર્યકર ચોકીદાર સાહેબ ને માનનીયશ્રી કે સન્માનિયશ્રી મોદી સાહેબ થી સંબોધિત ના કરે તો તેને પક્ષ માંથી કે હોદ્દા પર થી દૂર કરી દેતા હોય છે તો આવા તાયફા ટ્રમ્પ સરકાર કે બીજા કોઈ પણ દેશની સરકાર કેવી રીતે ચલાવી લે આ એક સત્ય અને કડવી હકીકત છે.