જુઓ લાઈવ : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે થઇ મારામારી

જુઓ લાઈવ : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે થઇ મારામારી
કોંગ્રેસના ધારાસભ્યને દિલ્હીનું તેડું

જુઓ લાઈવ : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ-ભાજપના ધારાસભ્યો વચ્ચે થઇ મારામારી

ગુજરાતની ગરિમા ગણાતી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોએ મારામારી કરી છે. કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે મારમારી થઇ છે. વિધાનસભા ગૃહમાં વિક્રમ માડમને બોલવા ન દેતા મામલો બિચકાયો હતો. વિક્રમ માડમને ન બોલતા દેતા પ્રતાપ દુધાતે જગદિશ પંચાલને માઈક માર્યુ હતું. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ જગદિશ પંચાલને માર માર્યો હતો.

ત્યાર બાદ ભાજપના ધારાસભ્યોમાં રોષ જોવા મળ્યો. ભાજપના ધારાસભ્યોએ અમરિષ ડેરને માર માર્યો હતો. આ દરમિયાન 8 ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં છુટ્ટા હાથે મારામારી કરી હતી.