હેવી બિયર્ડ- ફેશનની સાથે-સાથે કેર પણ

હેવી બિયર્ડ- ફેશનની સાથે-સાથે કેર પણ

હેવી બિયર્ડ- ફેશનની સાથે-સાથે કેર પણ

આજકાલ યંગસ્ટર્સમાં બિયર્ડ રાખવાનો ક્રેઝ વધી ગયો છે. ઘણી સેલિબ્રિટીઝ પણ આ ફેશનને અપનાવી રહી છે. ફેશનની સાથે-સાથે આ બિયર્ડના બીજા ઘણાં ફાયદા છે.

એક તો દાઢી રાખવાથી ચહેરો ધૂળ-માટીથી બચે છે. સાથે જ તે બેક્ટેરિયાને મોંમા જતા અટકાવે છે, જેથી ગળાનું ઇન્ફેક્શન થતું નથી. સાથોસાથ એજિંગની તકલીફથી પણ રાહત મળે છે. ઘણીવાર પવનને કારણે ચહેરા પર ડ્રાયનેસ આવે છે, પરંતુ દાઢીને કારણે ચહેરા પર ડ્રાયનેસ આવતી નથી. સૂર્યના કિરણોમાંથી નિકળતા અલ્ટ્રા-વાયોલેટ કિરણોથી પણ ચહેરાને રક્ષણ મળે છે.