એપલ સાઇડર વિનેગરનાં છે ઘણાં ફાયદા

એપલ સાઇડર વિનેગરનાં છે ઘણાં ફાયદા

એપલ સાઇડર વિનેગરનાં છે ઘણાં ફાયદા

ઉનાળો આવતાં જ ચામડી અને વાળને લગતી ઘણી સમસ્યાઓ શરૂ થઇ જાય છે. આ ઉપરાંત, ખીલ અને સનબર્ન થવાની પણ સમસ્યા રહે છે. આ સમસ્યાઓ સામે ઘરગથ્થુ ઉપાયો કરવાથી રાહત મળે છે. આવો જ એક ઉપાય છે-એપલ સાઇડર વિનેગર. એપલ સાઇડર વિનેગરમાં કેટાચીન, ફિટોકેમિકલ્સ, કાર્ટોનેઇડસ જેવા તત્વો રહેલાં છે, જે ત્વચાને સનબર્નથી બચાવે છે અને સાથે જ ધૂળ અને ખીલથી ત્વચા સુરક્ષિત રહે છે.