શિયાળામાં બનાવો મેથી ની ભાજી

શિયાળામાં બનાવો મેથી ની ભાજી
#MethichiBhaji

શિયાળામાં બનાવો મેથી ની ભાજી

સામગ્રી :
૧ પુણી મેથીની ભાજી
૧/૪ ચમચી હીંગ
૧/૪ ચમચી હળદર
૧ ચમચી ધાણાજીરૂ
૧ ચમચી લાલ મરચું પાવડર
૩ ચમચી તેલ
નીમક સ્વાદ પ્રમાણે

રીત :
મેથીની ભાજી વીણી ચોખ્ખા પાણીથી ધોઈ
કુકરમાં તેલ ગરમ કરો
તેમાં હીંગ મુકી ભાજી નો વઘાર કરી દો
તેમાં હળદર ધાણાજીરું અને લાલ મરચું
નીમક બધો મસાલો નાખી મીક્સ કરો અને
તેમાં જરૂર પૂરતું પાણી નાખી કુકર બંધ કરી
૩&૪ સીટી કરો અને તૈયાર છે પોષ્ટીક
મેથીની ભાજી
તેમાં ચણાનો લોટ નાખી ને પણ બનાવી
શકાય છે.