હુ લોઅર ઓર્ડરમાં બેટીંગ કરવા નથી માંગતોઃ ધોની

હુ લોઅર ઓર્ડરમાં બેટીંગ કરવા નથી માંગતોઃ ધોની
હુ લોઅર ઓર્ડરમાં બેટીંગ કરવા નથી માંગતોઃ ધોની

હુ લોઅર ઓર્ડરમાં બેટીંગ કરવા નથી માંગતોઃ ધોની

દ્વારકા-પોરબંદર રોડ પર ભોગાત ગામ પાસે મધરાત્રે યાત્રિકોથી ખીચોખીચ ભરેલી લકઝરી બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ૧૦ યાત્રીઓને ઇજા પહોંચી હતી જેમાંથી ત્રણની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરનો યાત્રાળુઓનો સંઘ દ્વારકા દર્શન કરી લકઝરી બસમાં પાલનપુર પરત ફરતો હતો ત્યારે પોરબંદર હાઇવે ભોગાત ગામ પાસે સામેથી આવી રહેલા ટ્રક સાથે બસ અથડાતા આ અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. આ બનાવમાં દસ યાત્રાળુઓને ઇજા પહોંચી હતી જેમાંથી ત્રણની સ્થિતિ નાજુક જણાતા ત્રણેયને જામનગરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.(જી.એન.એસ)