‘લાઇન્સ’ નામની ફિલ્મમાં હિના ખાન લીડ રોલમાં જોવા મળશે

‘લાઇન્સ’ નામની ફિલ્મમાં હિના ખાન લીડ રોલમાં જોવા મળશે
Hina Khan

‘લાઇન્સ’ નામની ફિલ્મમાં હિના ખાન લીડ રોલમાં જોવા મળશે

સ્મોલ સ્ક્રીન પર સક્સેસ મેળવ્યા બાદ હિના ખાન બોલિવૂડમાં તેનું ડેબ્યૂ કરશે. ‘લાઇન્સ’ નામની ફિલ્મમાં આ એક્ટ્રેસ લીડ રોલમાં જોવા મળશે. મોટા ભાગે ગ્લેમરસ અંદાજમાં જ જોવા મળતી હિના આ ફિલ્મમાં સંપૂર્ણપણે ડિગ્લેમ અવતારમાં જોવા મળશે.

આ ફિલ્મ માટે જોરશોરથી શૂટિંગ ચાલી રહ્યું છે. તેણે આ ફિલ્મના સેટ્સ પરથી અનેક ફોટોગ્રાફ્સ શૅર કર્યા છે.

ઋષિ ભૂતાની આ ફિલ્મમાં હિનાના અપોઝિટમાં મેલ લીડમાં જોવા મળશે. ઋષિએ તેના કૅરૅક્ટર વિશે કહ્યું હતું કે, ‘આ ફિલ્મમાં મારું ઇન્ટરેસ્ટિંગ કૅરૅક્ટર છે. હું પાકિસ્તાની યુવકનો રોલ પ્લે કરી રહ્યો છું.