જાણો હવે કેવો દેખાય છે બાગબાન ફિલ્મનો આ ક્યુટ બાળક

જાણો હવે કેવો દેખાય છે બાગબાન ફિલ્મનો આ ક્યુટ બાળક
બાગબાન ફિલ્મનો આ ક્યુટ બાળક

જાણો હવે કેવો દેખાય છે બાગબાન ફિલ્મનો આ ક્યુટ બાળક

શું તમને બાગબાનમાં બતાવેલું આ ક્યુટ બાળક યાદ છે જેને પોતાના દાદા (અમિતાભ બચ્ચન)ના તૂટેલા ચશ્માં રીપેર કરાવી આપ્યા હતા અને પોતાની એ ભૂમિકાથી દર્શકોના દિલ જીતી લીધા હતા?

હા, બાગબાનમાં રાહુલ મલ્હોત્રાના નામથી યશ પાઠકે એ પ્રેમાળ બાળકની ભૂમિકા ભજવી હતી.

બાગબાન સિવાય પણ યશ પાઠકે ગૌરવ આર. રાજપૂત તરીકે તથાસ્તુ (2006), પરવાના (2003)માં યશ પાઠક તરીકે અને રાહુલ (2001)માં રાહુલ શર્મા તરીકે ભૂમિકાઓ ભજવી છે.

પ્રકાશ ઝાએ પોતાની ફિલ્મ રાહુલ સાથે બોલીવૂડમાં યશને રજૂ કર્યો હતો. તેણે તે ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવી હતી, જેની મોટાભાગની વાર્તા આ બાળકની આસપાસ ફરે છે.

યશ પાઠકે સહારા ટીવીના લોકપ્રિય બાળકોના શો જસ્ટ કિડ્સને પણ હોસ્ટ કરી છે.

પંદર વર્ષ અને હવે યશ મોટો થઇ ગયો છે, અને જુઓ એની હાલની તસ્વીરો કે એ કેવો દેખાય છે:

યશ પાઠક (સોર્સ ઇન્સ્ટાગ્રામ)