જુઓ નવા વિડીયોમાં તો પ્રિયા પ્રકાશની અદાઓ કાતિલ બની છે!

જુઓ નવા વિડીયોમાં તો પ્રિયા પ્રકાશની અદાઓ કાતિલ બની છે!

જુઓ નવા વિડીયોમાં તો પ્રિયા પ્રકાશની અદાઓ કાતિલ બની છે!

હજી પણ સોશિયલ મિડિયાને આંખના એક્સ્પ્રેશનનો નશો ઉતર્યો નથી, ત્યાં જ પ્રિયા પ્રકાશની આગામી ફિલ્મ ઓરુ અદાર લવનો વધુ એક વિડિયો વાઇરલ થયો છે.

આ વિડિયોમાં એક એક ક્લાસરૂમનો સીન છે, જેમાં લીડ એક્ટ્રેસ પ્રિયા અને તે જ છોકરો, જેને તે આંખ મારી રહી છે, તે જોવા મળી રહ્યા છે. અચાનક જ પ્રિયા પોતાની બે આંગળીઓને ચૂમીને, તેની ગન બનાવીને જસ્ટ ફાયર કરવાનો ઇશારો કરે છે અને ત્યાં જ છોકરો પ્રેમની ગોળીથી ઢળી જાય છે.

આ વિડીયો પણ લોકોને વધુને વધુ આકર્ષી રહ્યો છે અને હજી પણ પ્રિયાની ફેન ફોલોઇંગ વધી જ રહી છે.