ભવિષ્યવાણી: પુત્ર સંજુનું ડેબ્યૂ નહીં જોઈ શકે માતા નરગિસ

ભવિષ્યવાણી: પુત્ર સંજુનું ડેબ્યૂ નહીં જોઈ શકે માતા નરગિસ
પુત્ર સંજુનું ડેબ્યૂ નહીં જોઈ શકે માતા નરગિસ

ભવિષ્યવાણી: પુત્ર સંજુનું ડેબ્યૂ નહીં જોઈ શકે માતા નરગિસ

સંજય દત્ત ના જીવન પર બનેલી બાયોપિક સંજૂ’ 29 જૂનના રોજ રીલિઝ થઈ રહી છે. પોતાની માતા નરગિસ દત્તની ઘણો નજીક હતો પરંતુ તેની ડેબ્યૂ ફિલ્મરૉકીને રીલિઝ થાય તે પહેલાં જ નરગિસનું નિધન થઈ ગયું હતું.

શાહૂ મોડક હિન્દી અને મરાઠી ફિલ્મ્સના જાણીતા સ્ટાર હતા. એક્ટર હોવાની સાથે-સાથે શાહૂ જ્યોતિષ પણ હતા. નરગિસના નિકટના લોકોમાં શાહૂ પણ સામેલ હતા. તેઓ ઘણા વિષય પર તેમને સલાહ આપતા રહેતા. વાસ્તવમાં નરગિસે મોડક સાથે ભિષ્મ પ્રતિજ્ઞા’ (1950)માં કામ કર્યું હતું અને ત્યારથી બંનેમા સારૂં બોન્ડિંગ થયું હતું. શાહૂ નરગિસને બેબી’ કહી બોલાવતા હતા. શાહૂએ નરગિસને કહ્યુ હતુ કે તે દીકરાની ડેબ્યૂ ફિલ્મ જોઈ શકશે નહીં અને એ વાત સાચી પણ પડી. મે 1981ના રોજરૉકી’ રીલિઝ થઈ તેના દિવસ પહેલાં એટલે કે મેના રોજ નરગિસનું અવસાન થયું હતું.