આજે રિલીઝ થશે ફિલ્મ કાલાકાંડી

આજે રિલીઝ થશે ફિલ્મ કાલાકાંડી

આજે રિલીઝ થશે ફિલ્મ કાલાકાંડી

અક્ષત વર્મા નિર્દેશિત ફિલ્મ કાલાકાંડી આજે રિલીઝ
થશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાનની સાથે-સાથે દિપક ડોબરિયાલ, વિજય રાજ, સિદ્ધાર્થ રોય
કપૂર, શોભિતા દુલીપાલા અને ઇશા તલવાર જોવા મળશે.

ફિલ્મની વાર્તા છ મુંબઇકર્સની છે કે જેઓ પોતાના જીવન
સાથે કઇ રીતે ડીલ કરે છે, તેના પર છે. ડાર્ક કોમેડી એવી આ ફિલ્મની વાર્તાને દિલ્હી
બેલીનાં સ્ક્રીપ્ટ-રાઇટર અક્ષત વર્માએ નિર્દેશિત કરી છે.

ઉલ્લેખનીય છે કે સૈફ અલી ખાનની ગત બે ફિલ્મો
ફ્લોપ રહી હતી. શેફ અને રંગૂન ફિલ્મમો ફ્લોપ રહી હતી, જેથી આ ફિલ્મ પર લોકોની
વધારે આશા છે. જોકે આ વર્ષે સૈફ અલી ખાનની હિટ સિરીઝ
રેસની વધુ
એક સિક્વલ આવશે, જેમાં સલમાન ખાન પણ જોવા મળશે.