ગ્લોબલ આંતરરાષ્ટ્રીય નેતાના થયેલ સર્વેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી નંબર ૩ ભાજપ માટે બહુ ખુશીના સમાચાર પરંતુ ભારત દેશના લોકોએ ખુશ થવાની જરૂર નથી… જાણો

ગ્લોબલ
આંતરરાષ્ટ્રીય નેતાના થયેલ સર્વેમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી ભલે ટ્રમ્પ
,
પુતિન જેવાને પાછળ રાખી
નંબર ૩ પર આવ્યા પરંતુ આ માટે ભારતીયોએ ખુશ થવાની જરૂર નથી.
આનાથી ભારત દેશને શુ ફાયદો થશે. અત્યારે હાલમાં
ભારતનાં અર્થતંત્રની શુ હાલત છે એ સૌ ભારતીયો જાણે છે.
કારણકે દેશની જનતા ને ૮૬% જેટલા નાણાં થી વંચિત
કરી દીધી હતી અને કરોડો લોકો કેટલાય દિવસ સુધી લાઈન માં ઉભા રહ્યા
, ટાઢે થથર્યા, અબજો કામકાજ કલાક બગાડ્યા, નાણાંને અભાવે ખેતીના અને નાનાંમોટાં ઔદ્યોગિક
ઉત્પાદનોના કામ અટક્યા આ બધુ જનતા જાણે છે પણ આ સર્વે કરનારા ઓને ખબર નહીં હોય.
ભારત દેશમાં મોદીએ ૩ વર્ષમાં લીધેલા પગલાં
માંથી એકેયમાં સફળતા મળી નથી.આ જે પણ સર્વે થયો છે એ વધારે પડતા પ્રચાર માધ્યમ ને
લીધે થયો હોય એવું લાગે છે. દેશમાં રહેવા ને બદલે વિદેશમાં રહેવાનું વધુ પસંદ
કરતાં ભારત દેશના ચોકીદાર હંમેશા વિદેશમાં કેમેરા ની સામે જોતા અને વિદેશી નેતા
ઓને ભેટતા જ જોવા મળ્યા છે.
મેક ઇન ઇન્ડિયા
વાત કરવા વાળા એ ૧૦૦ % એફડીઆઈ ની ભારત દેશમાં મંજૂરી આપી મેક ઈંન ઇન્ડિયાનું
પડીકું વાળી દીધું છે.
જ્યારે આપડા
દેશના ચોકીદાર વિરોધ પક્ષમાં હતા ત્યારે કોંગ્રેસની સરકાર સામે એફડીઆઈ નો સખત
વિરોધ કર્યો હતો અને જો કોંગ્રેસ સરકાર ૧૦૦ % એફડીઆઈ જો લાવશે તો નાના વેપારીઓ
બિચારા રોજગાર વગર ના થઈ જશે તેવું કેહવા વાળા આજે ગ્લોબલ આંતરરાષ્ટ્રીય નેતા
સર્વે માટે નં.૩ પર આવતા ભાજપ પક્ષે ખુશ થવાની જરૂર છે.

સૌથી ખરાબ પગલું
એ લીધું કે જીએસટી નો અમલ વગર વિચારે કરી ગ્રાહકો પરનો બોજ વધારવાનું જ કામ કર્યુ
.આવા તો અનેક મુદ્દાઓ છે પરંતુ મોદીના ગ્લોબલ આંતરરાષ્ટ્રીય નેતા સર્વે મા નં.૩ પર
આવવાથી ભારત દેશને કોઈજ ફાયદો થવાનો નથી એ હકીકત ખાલી ભાજપે જ ખુશ થઈને સ્વીકારવી
રહી.